Menu
BuyCementOnline.com

વિશ્વસનીય ગુણવત્તા
દ્વારા જોરદાર પ્રગતિ

mehta logo hathi logo sidhee logo snow logo

મજબૂત પાયા પર સક્ષમ
ભવિષ્યનું ચણતર

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ ફક્ત અમુક વર્ષોની નહીં, પેઢીઓ સુધી ચાલનારી મજબૂતી આપવાનું કામ કરે છે. દરેક બાંધકામ પાછળ લોકોની ઈચ્છાઓ-આકાંક્ષાઓ રહેલી હોય છે, જેને કંપની સારી રીતે જાણે છે અને તેથી જ એ ખેવનાઓને સાકાર કરવા માટેનો સક્ષમ પાયો રચવામાં સહાયક બને છે.

know us know us

અમારો ટૂંકો પરિચય

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ સિમેન્ટનું ઉત્પાદન કરનારી અગ્રણી કંપની છે. અમે બાંધકામ ઉદ્યોગની દરેક જરૂરિયાતને પહોંચી વળે એવી ઉચ્ચ ગુણવત્તાની સિમેન્ટ તથા આનુષંગિક પ્રૉડક્ટ્સ પૂરી પાડવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છીએ. અમે છેક 1956થી ઉત્કૃષ્ટ કામગીરીનાં સીમાચિહ્ન બનાવતાં આવ્યા છીએ. અમારી પ્રૉડક્ટ્સ ગુણવત્તાસભર અને સસ્ટેઇનેબલ હોવાની સાથે સાથે ગ્રાહકોને સંતોષનારી હોય છે; અમે એનું ગૌરવ અનુભવીએ છીએ.

વધુ વિગતો

અમારી બ્રાન્ડ્સ, ઉત્પાદનો અને સર્વિસીસ

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડની પ્રૉડક્ટ્સથી તૈયાર થઈ રહ્યાં છે નવી પેઢીનાં અદ્યતન બાંધકામ. અમારી સિમેન્ટ અને આનુષંગિક પ્રૉડક્ટ્સ ગુણવત્તાપૂર્ણ, ટકાઉ અને સસ્ટેઇનેબલ હોય છે. એનાથી એવો પાકો પાયો રચાય છે, જે સમયની સાથે સાથે વધુ મજબૂતી મેળવતો જાય છે.

hathi hathi hathi
Image 1
Image 2
Image 3

સમુદાયની સારસંભાળ

સમુદાયની સારસંભાળઃ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ જ્યાં જ્યાં કાર્યરત છે ત્યાં આસપાસના લોકોમાં શિક્ષણ અને આરોગ્ય સેવા માટેનાં કાર્યો કરવામાં આવે છે. એ ઉપરાંત સામુદાયિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને રોજગાર માટેના શિબિરો તથા વેપારમેળાનું આયોજન કરવામાં આવે છે.

વધુ વિગતો
Image 1

પર્યાવરણ

Image 2

સમુદાય વિકાસ

Image 3

શિક્ષણ

Image 4

આરોગ્ય અને સલામતી

Image 5

નીતિઓ અને શાસન

Image 6

સ્વચ્છ ભારત

રોકાણકારોનો વિભાગ

અમારા ગ્રાહકો, સહયોગીઓ, કર્મચારીઓ, કે પછી રોકાણકારો, બધા સાથેના વ્યવહારોમાં મૂલ્યનું સર્જન અને મૂલ્યની વૃદ્ધિ કરવા પર અમે ખાસ ભાર આપીએ છીએ. અમારા બિઝનેસ મોડેલમાં પારદર્શકતા, સુસંગતતા, નવસર્જન અને વૃદ્ધિ એ બધાં તત્ત્વો રહેલાં છે.

Annual Report

Annual Report
2024- 2025

View Document
Financial Statement

Financial Statement
2024- 2025

View Document

સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડમાં દરેક કર્મચારી માટે ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણ જાળવવાની નીતિ અપનાવવામાં આવી છે. આવું કાર્યક્ષેત્ર સૌની કારકિર્દીને વેગ આપનારું તથા વ્યક્તિગત જીવનને સમૃદ્ધ બનાવનારું હોય છે એવું અમે દૃઢપણે માનીએ છીએ. કર્મચારીઓના ઉત્કર્ષ માટે અમે પ્રતિબદ્ધ છીએ. એના માટે અમે પરંપરાગતની સાથે સાથે નવી પહેલ પણ કરતાં રહીએ છીએ. એમાં વ્યક્તિની કારકિર્દીના વિકાસની સાથે સાથે પારિવારિક જીવનના ઉત્કર્ષનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

Image 1 Image 2 Image 3 Image 4